ગોધરા પોલીસ મથકના રાયોટિંગ અને પશુ અત્યાચારના ગુનાના બે વોન્ટેડ આરોપીએ એલ.સી.બી.એ ઝડપ્યા

પંચમહાલ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સઘન કાર્યવાહી…