ગોધરાના શરદશાહ સંકુલમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયોમાં નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

ગોધરા શહેરના શરદશાહ શૈક્ષણિક સંકુલ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ…