ગોધરાથી નાગદા સુધી ૨૨૭ કિ.મી.નો ટ્રેક કચવથી સજ્જ : દિલ્હી-મુંબઈના ટ્રેક પર અકસ્માત પહેલા ઓટોમેટિક બ્રેક વાગશે

ભારતીય રેલ્વે દ્વારા દિલ્હીથી રતલામ થઈને મુંબઈ સુધીના હાઈસ્પીડ કોરિડોર પર સુરક્ષા અપગ્રેડેશનનુ મોટુ કામ લગભગ…