કાલોલના સાતમણાના સનાતન નર્મદા ઘાટથી ભવ્ય કાવડ યાત્રા યોજાઈ : મધવાસ ગૌષ્ણેશ્વર મહાદેવ ખાતે કરાશે જળાભિષેક

કાલોલ તાલુકાના સાતમણા-નારણપુરા પાસે આવેલા સનાતન નર્મદા ઘાટ ખાતેથી આજે પવિત્ર નર્મદા મૈયાના નીર ભરીને સંતો-મહંતોની…