કાલોલના અલવા-તરવડા અને કંડાચ ગામે જ્યોતિગ્રામ અને એગ્રિકલ્ચર વીજ પુરવઠો ખોરવાતા ખેડુતોમાં રોષ

કાલોલ તાલુકાના અલવા, તરવડા અને કંડાચ ગામના ખેડુતોએ એકત્રિત થઈને એમજીવીસીએલ કચેરી અને મામલતદારને આવેદનપત્ર આપીને…