આજે એએમસીનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થયું અમદાવાદના ૧૭,૦૧૮ કરોડનું ડ્રાટ બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી

દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી…