અમદાવાદમાં સીએનજી ભાવ વધારા સામે રિક્ષાચાલકોની હડતાળ, મુસાફરોને રસ્તામાં જ ઉતાર્યા !

સીએનજીના ભાવમાં થયેલા તાજેતરના વધારા સામે અમદાવાદમાં પ્રગતિ રિક્ષા એસોસિએશન દ્વારા આપવામાં આવેલી બે દિવસીય હડતાળને…