અમદાવાદમાં પહેલી પત્ની અને ૨ બાળકો હોવાની વાત છુપાવી બીજી યુવતી સાથે લગ્ન કરનાર શખસ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદના વાડજ વિસ્તારમાં પ્રથમ પત્ની અને બે બાળકો હોવાની વાત છુપાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કર્યા…