કેતકી વ્યાસની ધરપકડઃ આવક કરતાં ૬૭.૮૪ ગણી વધુ મિલકતનો એસીબીનો આરોપ, ૨૪ બેંક ખાતાં તપાસ હેઠળ

આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસ સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધાયા બાદ એસીબીએ તેમની ધરપકડ કરી…