મહુડી તીર્થ વિવાદ! ‘ચોરીમાં પકડાયેલા લોકોની દાગીના અને ટ્રસ્ટની સંપત્તિ પર નજર, ભૂપેન્દ્ર વેરાનો આક્ષેપ

વિશ્વપ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડી જૈન તીર્થ ટ્રસ્ટમાં મચેલા ઘમસાણ વચ્ચે ટ્રસ્ટી ભૂપેન્દ્ર વેરાએ મેદાનમાં આવીને અંકિત…