બોડેલીમાં મહિલા સ્વાસ્થ્ય માટે અનોખી સાડી દોડ : દોડ છોટાઉદેપુર ૨.૦ના પ્રિ-ઈવેન્ટ તરીકે આયોજન, ૧૫૦૦ મહિલાઓએ ભાગ લીધો

બોડેલી ખાતે મહિલા સ્વાસ્થ્ય અને સશક્તિકરણના સંદેશ સાથે એક અનોખી સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.…