બોડેલીના ઊંચાપાનના ડુંગરી ફળિયામાં દીપડાએ વાછરડાનું મારણ કરતાં ગ્રામજનોમાં ફફડાટ

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાનના ડુંગરી ફળિયામાં દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ સતત વધી રહ્યો છે.…