બગસરામાં ઘરકંકાસનો કરૂણ અંત, પતિએ પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી

અમરેલીના બગસરામાં ઘરકંકાસનો કરૂણ અંત આવ્યો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પતિએ આવેશમાં…