ધોધંબા તાલુકના દામાવાવ પોલીસ સીમલીયા આઈસરમાં લઈ જવાતો રૂ.૩૦.૬૩ લાખના વિદેશી દારૂ સાથે બે ઈસમોને ઝડપ્યા

ધોધંબા તાલુકાના દામાવાવ પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમિયાન આઈસર ટ્રક નંબર એમએચ.૧૮બીજી.૬૩૦૪ દામવાવથી સીમલીયા તરફ જતી હોય…