ઝાલોદ બી.એમ. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ઝળહળતું પ્રદર્શન કર્યું

ચિત્ર, સંગીત, વાદન અને બાળ કવિ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મેળવ્યા પ્રથમ તથા તૃતીય ક્રમાંક. જી.સી.આર.ટી. ગાંધીનગર દ્વારા…