ઝાલોદ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ સુરેશ કટારાની અધ્યક્ષતામાં યોજાઈ : વિકાસલક્ષી નિર્ણયોની ચર્ચા કરાઈ

ઝાલોદ તાલુકા પંચાયતની ચૂંટણી બાદ નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા બુધવારે માંડલેશ્ર્વર મંદિર ખાતે યોજાઈ…