ચીન-લદ્દાખ સરહદ નજીક ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા

ગુરુવારે રાત્રે ૧૦ઃ૨૬ વાગ્યે ચીનના શિનજિયાંગમાં ભૂકંપ આવ્યો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૦ નોંધાઈ…