ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ના વિરોધમાં કાલોલ બાર એસોસિએશનનો કોર્ટ કામકાજથી અચોક્કસ મુદત સુધી અળગા રહી વિરોધ પ્રદર્શન કર્યું

છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વકીલો રેંટ એક્ટ ના વિરોધમાં કોર્ટ કામગીરીથી અળગા રહ્યા છે ત્યારે બાર…