
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત શાનદાર રીતે થઈ છે. આ સિઝનના પહેલા મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો સહ-યજમાન મેમેકસીકો અને કોરિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો કો સાથે થયો હતો. મેમેકસીકો અને કોરિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો કોએ દક્ષિણ આફ્રિકાને ૨-૦થી હરાવીને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરી હતી. બીજા મેચમાં દક્ષિણ કોરિયા અને ચેકિયા એકબીજા સાથે ટકરાયા હતા. કોરિયાએ ૨-૧થી જીત મેળવી હતી. દક્ષિણ કોરિયા અને મેમેકસીકો અને કોરિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો કોએ શરૂઆતના દિવસે વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી, પરંતુ ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો હતો.
દક્ષિણ કોરિયા અને ચેકિયા વચ્ચેની મેચની વાત કરીએ તો, બંને ટીમો પ્રથમ હાફમાં શાનદાર રમી હતી. પ્રથમ હાફના અંતે કોઈપણ ટીમ એક પણ ગોલ કરી શકી ન હતી. જાકે, બીજા હાફમાં કુલ ત્રણ ગોલ થયા હતા અને દક્ષિણ કોરિયા જીતવામાં સફળ રહ્યું હતું. ચેકિયાએ ૫૯મી મિનિટે પોતાનો પહેલો ગોલ કરીને ૧-૦ની લીડ મેળવી હતી. લેડિસ્લાવ ક્રેજીએ ચેકિયા માટે પહેલો ગોલ કર્યો હતો.
જાકે, દક્ષિણ કોરિયાએ ત્યાંથી હાર માની ન હતી, ૬૭મી મિનિટે હોંગ ઇન-બીઓમે બરાબરી કરી હતી. ત્યારબાદ ઓહ હ્યોન-ગ્યુએ ૮૦મી મિનિટે દક્ષિણ કોરિયા માટે બીજા ગોલ કરીને ૨-૧ની લીડ મેળવી હતી. ચેક ટીમ અંત સુધી આ લીડ ઘટાડી શકી ન હતી અને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ચેકિયાએ સતત દબાણ લાવવાનો પ્રયાસ કર્યો. તેમની પાસે થોડી તકો હતી, પરંતુ દક્ષિણ કોરિયાના ગોલકીપરે બે ગોલ બચાવવા માટે શાનદાર પ્રયાસ કર્યો હતો. ચેકિયા વધારાની મિનિટોમાં પણ દૃઢ રહ્યું, પરંતુ દક્ષિણ કોરિયાના ડિફેન્સને ભેદવામાં નિષ્ફળ ગયું.
ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના પ્રથમ અને ઉદ્ઘાટન મેચમાં, યજમાન મેમેકસીકો અને કોરિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો કોએ દક્ષિણ આફ્રિકાને ૨-૦ થી હરાવીને ઉડતી શરૂઆત કરી. મેમેકસીકો અને કોરિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો કો સિટી સ્ટેડિયમ ખાતે રમાયેલી, મેમેકસીકો અને કોરિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો કોએ શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ મેળવ્યું. જુલિયન ક્વીનોન્સે રમતના ૯મા મિનિટે પ્રથમ ગોલ કર્યો, જેનાથી મેમેકસીકો અને કોરિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો કો ૧-૦ ની લીડ મેળવી શકયો. પ્રથમ હાફની ૧૭મા મિનિટે, દક્ષિણ આફ્રિકાના ખેલાડીને પીળો કાર્ડ મળ્યો, અને બીજા હાફની ૪૯મા મિનિટે, સ્ફેલો સિથોલને ફાઉલ પ્લે માટે સીધો લાલ કાર્ડ આપીને મેદાનમાંથી બહાર મોકલી દેવામાં આવ્યો. પરિણામે, દક્ષિણ આફ્રિકાને ૧૦ ખેલાડીઓ સાથે રમવાનું હતું.
બીજા હાફમાં, રાઉલ જીમેનેઝે ૬૭મા મિનિટે બીજા ગોલ કર્યો, જેનાથી મેમેકસીકો અને કોરિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો કો ૨-૦ ની લીડ મેળવી શકયો. ૮૪મી મિનિટે, વિડીયો રિપ્લે જાયા પછી, અન્ય એક આફ્રિકન ખેલાડી, થેમ્બા ઝ્વેનને લાલ કાર્ડ આપવામાં આવ્યું, જેના કારણે ટીમ ફક્ત નવ ખેલાડીઓ સુધી મર્યાદિત રહી ગઈ. મેચની અંતિમ મિનિટમાં, એટલે કે, ઈજાના સમયમાં (૯૦+૨ મિનિટ), મેક્સીકન ખેલાડી સીઝર મોન્ટેસને પણ ફાઉલ માટે લાલ કાર્ડ મળ્યું, પરંતુ તેનાથી પરિણામ પર કોઈ અસર પડી નહીં. અંતે, મેમેકસીકો અને કોરિયાએ વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી, ચેકિયા અને દક્ષિણ આફ્રિકાએ હારનો સામનો કરવો પડ્યો કોએ મેચ ૨-૦ થી જીતી લીધી, જેનાથી ટુર્નામેન્ટની વિજયી શરૂઆત થઈ.