મહેસાણા નાગરિક બેન્કની ચૂંટણીમાં ૪૮ વર્ષે થયું સત્તામાં પરિવર્તન

મહેસાણા નાગરિક બેંકની ચૂંટણીમાં પરિવર્તન અને વિશ્ર્વાસ પેનલ વચ્ચે મુકાબલામાં પરિવર્તન પેનલ જીતી છે. તેના કારણે મહેસાણા નાગરિક બેક્ધમાં ૪૮ વર્ષ પછી પરિવર્તનનો પવન ફૂંકાયો છે. અત્યાર સુધીમાં કુલ ૪૬ ટકા મતદાન નોંધાયું હતું. ૧૨ બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે અને મત ગણતરી કરવામાં આવી હતી. આ બેંકની ચૂંટણીમાં કુલ ૨૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદ અને મહેસાણામાં આજે મતદાન થયું. ૫૦ ટકા ઉમેદવારોએ મતદાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ચૂંટણી ૪૮ વર્ષ પછી સત્તા પરિવર્તન દર્શાવે છે.

મહેસાણા નાગરિક બેંકમાં ડિરેક્ટર બોર્ડની ચૂંટણી માટે આજે મતદાન થયું. વિશ્ર્વાસ અને પરિવર્તન પેનલે આ ચૂંટણીમાં ભાગ લીધો. મહેસાણા અને અમદાવાદમાં આજે મતદાન થયું. આ ચૂંટણી ૪૮ વર્ષ પછી સત્તા પરિવર્તન દર્શાવે છે. પરિવર્તન પેનલે આ ચૂંટણીમાં જીત મેળવી છે. પરિવર્તન પેનલે જણાવ્યું હતું કે તે હવે બેંકના વિકાસ માટે કામ કરશે.