
દશામોઢ સમાજની વાડીમાં મહિલા મંડળના પ્રમુખ યોગીતાબેન અતુલકુમાર શાહ તથા કારોબારી ની તમામ બહેનો દ્વારા આગામી દિવસોમાં આવનારી બોર્ડની પરીક્ષા અંતર્ગત ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં જ્ઞાતિના બાળકોને કીટ આપી આગામી પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી સમાજ અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી.