દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૩૯ વર્ષીય વજીયાભાઇ ભાભોર ગુમ: પત્તો મળે તો પોલીસનો સંપર્ક કરવા વિનંતી

દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીખરજ (માળ ફળીયા) ગામના રહેવાસી વજીયાભાઇ વસનાભાઇ ભાભોર (ઉં.વ. ૩૯/૪૧) તારીખ ૦૩/૦૩/૨૦૨૬ ના રોજ સવારે આશરે ૦૬:૦૦ વાગ્યાના સુમારે ઘરેથી “દાહોદ બેન્કમાં ખાતું ખોલાવવા જાઉં છું” તેમ કહીને નીકળ્યા બાદ પરત ફર્યા નથી. પરિવારજનો દ્વારા સગા-સંબંધીઓ તથા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં તેમની કોઈ ભાળ મળી આવી નથી.

આ અંગે ગુમ થનારના પત્ની સામાબેન ભાભોર દ્વારા દાહોદ ‚રલ પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા નોંધ નં. ૧૪/૨૦૨૬ (તા. ૦૭/૦૮/૨૦૨૬) થી જાણ કરવામાં આવી છે.

ગુમ થનાર વ્યક્તિનું વર્ણન:

નામ: વજીયાભાઇ વસનાભાઇ ભાભોર

ઉંમર: આશરે ૩૯ થી ૪૧ વર્ષ

ઊંચાઈ: આશરે ૪ ફૂટ

બાંધો: મધ્યમ

વાંગ/રંગ: ઘઉંવર્ણ

ચહેરો: લંબગોળ, નાક અણીદાર

પહેરેલ કપડાં: સફેદ કલરનું આખી બાયનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ

ભાષા: ગુજરાતી વાંચી-લખી શકે છે તથા હિન્દી બોલી શકે છે.

સંપર્ક સૂત્ર:

ઉપરોક્ત વર્ણનવાળા વ્યક્તિ અંગે કોઈપણ નાગરિકને માહિતી કે પત્તો મળે, તો તુરંત જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરવા દાહોદ ‚રલ પોલીસ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે:

દાહોદ ‚રલ પોલીસ સ્ટેશન: ૬૩૫૯૬૨૭૦૭૯ / ૦૨૬૭૩-૫૯૬૨૭૦૭૯

તપાસ કરનાર અમલદાર (અજઈં સંજયભાઈ): ૯૫૧૦૧૭૧૮૩૨

અરજદાર/પરિવારજન મોબીલ નંબર: ૯૭૨૭૦૧૧૩૪૬ / ૮૯૮૦૬૪૯૬૩૭.