સંતરામપુર નગર પાલિકાના ફિલ્ટર વોટરના દાવાઓનો ફુગ્ગો ફૂટ્યો : શિકારી ફળિયામાં ૮ દિવસે આપેલું પાણી પીવા લાયક કે રોગચાળો નોતરવા લાયક?

માટીના ભરમાર અને દુર્ગંધયુક્ત દૂષિત પાણીથી પ્રજામાં ભારે આક્રોશ; કરોડોના ખર્ચ પછી પણ પાલિકાની સિસ્ટમ સંપૂર્ણ…