વિરપુરના બોર ગામે જન કલ્યાણ શિબિરનો ફિયાસ્કો : નેટવર્ક વગરના ગામમાં ઓનલાઈન શિબિર યોજી

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના બોર ગામની માધ્યમિક શાળામાં યોજાયેલી જન કલ્યાણ શિબિર વહીવટી તંત્રની ઘોર બેદરકારી…