વડાપ્રધાન મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ : સમગ્ર ગુજરાતમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ : છોટાઉદેપુરમાં પણ ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર સમગ્ર ગુજરાતમાં સેવા જ્યોતિ કળશ યાત્રાનું આયોજન…