વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર સેવા અને સમર્પણના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે લુણાવાડા ખાતે ‘સેવા જ્યોતિ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે વિકાસ ક્ષેત્રે નવો ઈતિહાસ રચી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઈ રહ્યો…