રાજકોટમાં ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન વિવાદમાં ભાજપના બે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેનને કોર્ટની નોટિસ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આવેલા વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના વર્ષ ૨૦૧૨થી…