મહિસાગર જિલ્લા ભાજપ સંગઠનમાં કોઠંબા તાલુકાને અન્યાયનો આક્ષેપ

મહિસાગર જિલ્લા ભાજપના સંગઠનમાં કોઠંબા તાલુકાના કાર્યકરોનો સમાવેશ ન થતાં સ્થાનિક ભાજપ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો…