નવું બિલ હજુ પણ અધૂરું છે. તે પેપર લીક અટકાવવા માટે કંઈ કરતું નથી. દેશ જવાબો માંગે છે,મલ્લિકા ર્જુન ખડગે

તેમણે કહ્યું કે શિક્ષણ પ્રણાલીમાં મનુવાદી વિચારધારા પ્રબળ દેખાય છે. લોકસભામાં પસાર થયા પછી, ગુરુવારે રાજ્યસભામાં…