બોડેલી બાર એસોસિએશન વાઈ-ફાઈથી સજ્જ:શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ, નવનિયુક્ત જજનું સન્માન

બોડેલી બાર એસોસિએશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે બોડેલી કોર્ટ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…