બાલાસિનોરના પીલોદરામાં એક…બે…નહીં પૂરા ૧૦૦ થી વધુ જૂના શૌચાલયોને કાગળ પર નવા બતાવી લખો રૂપિયાનું કૌભાંડ આચરાયું !

બાલાસિનોર તાલુકાના પીલોદરા ગામમાં સરકારી યોજનામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ગામમાં…