પેંડા-મૂર્ગા ગેંગના લુખ્ખાઓએ જ્યાં ફાયરિંગ કર્યું ત્યાં જ ઉઠક-બેઠક કરી:હાથ જોડી માફી માગી, ધરપકડનો આંક 17 પહોંચ્યો

રાજકોટના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ પાસે 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગ…