દાહોદ જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાવકા ખાતે સર્વાઈકલ કેન્સર ફ્રી ઈન્ડિયા રસીકરણ અભિયાનનો પ્રારંભ

જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સર્વાઈકલ કેન્સરને મૂળમાંથી નાબૂદ કરવા હેતુસર સર્વાઈકલ કેન્સર ફ્રી ઈન્ડિયા અભિયાન…