ગોધરામાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો:લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે ૫૦થી વધુ સ્ટોલ, ૧૦ દિવસ ચાલશે

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરમાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોના વપરાશને વેગ આપવા માટે ગોધરા…