રાજ્યની ૮૪ માંથી ૭૭ નગરપાલિકામાં ભાજપે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂક પૂર્ણ કરી

હવે આગામી સપ્તાહે તાલુકા અને જિલ્લા પંચાયત હોદ્દેદારો નક્કી થશે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો…