અમદાવાદમાં નરોડા પોલીસે ૧૪ કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, આરોપી સાજીદ શેખની ધરપકડ

અમદાવાદમાં ડ્રગ્સ અભિયાનમાં જબરદસ્ત સફળતા સાંપડી છે. પોલીસે ૧૪.૧૬ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે. અમદાવાદમાં નરોડા…