આરટીઇના ૩૫ પ્રવેશ સામે સવાલ, ૨૭ લાખ સુધીની આવક ધરાવતા વાલીઓના કેસ ડીઇઓને મોકલાયા

અમદાવાદની ચાર સ્વનિર્ભર શાળાઓમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલા ૩૫ વિદ્યાર્થીઓના કેસમાં વાલીઓની આવકને લઈને ગંભીર સવાલો…