સુખસરના લખણપુર ગામેથી બોગસ ઝોલાછાપ તબીબને રૂ.૪૯ હજારના દવાઓના જથ્થા સાથે ઝડપ્યો

સુખસર તાલુકાના લખણપુર ગામમાં બોગસ તબીબ દ્વારા ગ્રામજનોની સારવાર કરાતી હોવાની બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી…