સરકારી આર્ટસ કોલેજ શહેરા ખાતે તાલુકા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો અને આઉટરીચ કાર્યક્રમ યોજાશે

પંચમહાલ,સોમવાર:: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પંચમહાલ અને સરકારી આર્ટસ કોલેજ શહેરાના સંયુક્ત ઉપક્રમે અનુબંધમ પોર્ટલ (Anubhandam)…