સંખેડાના બહાદરપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે રોડ રિપેરિંગ માટે ખોદાયેલા ખાડાનું પૂરાણ ન થતાં અકસ્માતનો ભય

બહાદરપુરથી સંખેડા જતા માર્ગ પર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક ગ્રામ પંચાયત દ્વારા ખોદવામાં આવેલો એક ખાડો…