શહેરા કેશવ ગ્રાઉન્ડ ખાતે ૧૫૧મી બિરસા મુંડા જયંતિ નિમિત્તે ’જનજાતિય ગૌરવ દિવસ’ની તૈયારીઓને આખરી ઓપ: મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું.

શહેરા કેશવ ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓનું મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના…