વડોદરામાં એસીબીની સફળ ટ્રેપ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા રૂ. ૫ લાખની લાંચ માગનાર રંગે હાથે ઝડપાયો

એસીબીએ ક્રિસમસના દિવસે વડોદરામાં એક મોટી અને સફળ લાંચની ટ્રેપ ગોઠવીને એક પ્રજાજનને રંગે હાથે પકડી…