લીમખેડાના સોના ગેસ એજન્સીમાં ગેસ બુકિંગના ૧૧ દિવસ બાદ પણ DAC નંબર નહિ મળતા ગૃહિણીઓમાં રોષ

લીમખેડા પંથકમાં ઇન્ડિયન ગેસના ગ્રાહકોને ગેસ રિફિલ બુકિંગ કરાવ્યાના ૧૧ દિવસ બાદ પણ DAC અને બુકિંગ…