લીમખેડાના લુખાવાડા ગામે ખેતરમાં ગેરકાયદેસર ઉતારેલા વીજ કરંટથી યુવકનુ મોત

-ખેતર માલિક મહિલા અને તેની પુત્રીએ મૃતદેહને બાજુના ખેતરમાં ફેંકી દીધો લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે ખેતરમાં…