રિપબ્લિકન પાર્ટી અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ટ્રમ્પના નામ હેઠળ મત માંગશે નહીં

રિપબ્લિકન પાર્ટી આ વર્ષના અંતમાં અમેરિકામાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણીઓ અંગે મોટો નિર્ણય લેવા જઈ રહી છે.…