રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ; આગામી ૭ દિવસ માટે આગાહી

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે.…