રણુજાના દર્શન કરીને પાછા ફરી રહેલાં બનાસકાંઠાના પરિવારને અકસ્માત, બે મહિલાના મોત થયાં

રણુજાના દર્શન કરીને પાછા ફરી રહેલાં બનાસકાંઠાના પરિવારને અકસ્માત નડ્યો છે. ઠાકોર પરિવાર રણુજા રામદેવજી મહારાજના…