બોડેલીમાં કરિયાણાની દુકાનમાં આગ લગાવનારા આરોપીઓ ઝડપાયા

બોડેલીના ચલામલી ગામે કરિયાણાની દુકાનમાં આગ લગાવવાના ગુનાનો બોડેલી પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી…