બેંક ઓફ બરોડામાંથી લોન મામલો:ચેક રિટર્ન કેસમાં હાલોલ કોર્ટે આરોપીને ૬ માસની સજા અને ₹૪.૩૪ લાખથી વધુનો દંડ ફટકાર્યો

હાલોલની મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન (બાઉન્સ) કેસમાં મહત્વનો ચુકાદો આપતાં આરોપીને કસૂરવાર ઠેરવી ૬ માસની સાદી…