પંચમહાલ જીલ્લામાં તા.૨૩ મી જુલાઈના રોજ જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

અરજદારો તા.૧૦મી જુલાઈ સુધીમાં પોતાના પ્રશ્નો મોકલી શકશે. પંચમહાલ જીલ્લા માટેનો જીલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ…